Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

દ્વારકા મુલાકાતમાં મુખ્‍યમંત્રીની હોટેલ એસોસીએશનના સેક્રેટરી સાથે ચર્ચા

દ્વારકા તા. ૨૬ : દ્વારકાની મુલાકાતે આવેલા મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલે દ્વારકા દેવસ્‍થાન સમિતિના પરિસરમાં હોટેલ એસોસીએશનના સેક્રેટરી રવિ બારાઇ સાથે મુલાકાત કરી કોરોના સમયકાળ બાદ વર્તમાનમાં દ્વારકાના પ્રવાસનની સ્‍થિતિ અને જરૂરિયાત મુજબની સુવિધાઓ બાબતે ચર્ચા કરી હતી.

(11:30 am IST)