Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

જામનગરમાં બીજે દિ' વિજ ચેકીંગ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૨૬ : જામનગરમાં ગઇ કાલે ૨૮.૮૫ લાખની વિજ ચોરી ઝડપાયા બાદ આજે બીજા દિવસે વિજ ચેકીંગ યથાવત છે.

આજે જામનગરના બેડી,બેડી બંદર રોડ, રંગુનવાલા હોસ્પિટલ, દરબારગઢ, પાંચ હાટડી, ઘુંવાવ, હાપા કોલોનસ સહિતના વિસ્તારોમાં ૩૨ ટીમો દ્વારા વિજ ચેકીંગ થઇ રહ્યુ છે.

(1:56 pm IST)