Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

કોશિશ ફાઉન્ડેશન અને વહેવારીયા શાળા દ્વારા જામનગરના અનાથ-ગરીબ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ

જામનગરઃ કોશિશ ફાઉન્ડેશન અને વહેવારીયા રાષ્ટ્રીય પ્રાથમિક શાળા માધ્યમિક શાળાના સહયોગથી શહેરના અનાથ અને ગરીબ બાળકોને શૈક્ષણીક કીટ વિતરણનું કાર્યક્રમ વહેવારીયા રાષ્ટ્રીય પ્રાથમિક-માધ્યમિક શાળા ખાતે કરવામાં આવેલ યુવા કોંગ્રેસના પ્રમુખ ડો. તૌશિફખાન પઠાણના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં કોશિશ ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ સહારાબેન મકવાણા, કિરીટભાઇ મહેતા, સુરભીબેન દવે, શાળાના પ્રમુખ વહાબભાઇ વહેવારીયા, સેક્રેટરી મહેમુદભાઇ વહેવારીયા, ટ્રસ્ટી ગફારભાઇ નાખુદા કોશિશ ફાઉન્ડેશના સદસ્યો જુનેદભાઇ, ફાતીમાબેન સહિતના ઉપસ્થિત સંચાલન આચાર્ય રાજેશ્રીબેન મેવચા અને આભારવિધિ જુનેદભાઇએ કરી હતી. (તસ્વીર : અહેવાલ : મુકુંદ બદિયાણી-જામનગર)

(1:35 pm IST)