Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

આટકોટમાં ગાય કુતરાને લાડુનું જમણ

આટકોટ કૈલાસનગર ખોડીયાર ગરબી મંડળ દ્વારા ગાયો કુતરાઓને લાડુ નું જમણવાર કરવામાં આવ્‍યું હતું આટકોટ કૈલાસનગર વિસ્‍તારમાં ખોડીયાર ગરબી મંડળ ના યુવાનો દ્વારા ગાયો અને કુતરાઓને માટે દરવર્ષે લાડુ બનાવવા નું આયોજન કરવામાં આવે છે કુતરા અને ગાયો ને લાડુ નું જમણવાર કરવામાં આવ્‍યું હતું (તસવીર - અહેવાલ : કરશન બામટા, આટકોટ)

(1:42 pm IST)