Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

જુનાગઢમાં અજાણ્‍યા સ્ત્રી પુરૂષની લાશ મળી ઓળખ માટે પોલીસની અપીલ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.ર૬ : અજાણીસ્ત્રી ઉ.વા.આ. ૭૦ ની જુનાગઢ સરકારી હોસ્‍પીટલમાં બિમારી સબબ સારવાર દરમ્‍યાન મરણ થયેલ છ.ે

તેમજ અજાણ્‍યા પુરૂષ જેનુ ખાલીનામ અશ્વિનભાઇ મનસુખભાઇ જાણવા મળેલ છે તે કયાના છે તે જાણવા મળેલ નથી ઉ.વ.આ.પપ થી ૬૦ બિમારી સબબ સરકારી હોસ્‍પિટલ પાસેથી લાશ મળેલ છે આ બન્ને મૃતકોની ઓળખ માટે પોલીસે લોકોને અપીલ કરી છે અને ઓળખ થયે પી.એસ.આઇ. આર.પી. ચુડાસમા, પી.એસ.આઇ. સુખનાથ ચોકી એ ડીવીઝન મો. ૯૯૦૯૯ ૭૭૬૧૧ ઉપર સંપર્ક કરવા જણાવેલ છે.

(1:59 pm IST)