Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

માળીયા હાટીનામાં ખેતરો લીલાછમ

મગફળી પાક ખીલ્‍યો : માળીયા હાટીનાઃ વિસ્‍તારોમાં ઉપરા ઉપરી સતત  ૨૦ દિવસ સુધી એક ધારો વરસાદ પડતાં ખેતરો પાણી પાણી થઇ ગયા હતા. ૭ દિવસથી વરાપ નીકળતા મગ ફળીનો પાક ખીલી ઉઠ્‍યો છે. ખેતરો લીલા છમ જેવા થઈ ગયા છે. ચારેકોર  હરીયાળી જોવા મળે છે. લીલોતરી નો અદ્દભુત નજારો જોવા મળે છે.

(1:49 pm IST)