Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

મોરબીના લાલપર ગામે જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સો પકડાયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ર૬ : મોરબીમાં લાલપર ગામે જાહેરમાં નસીબ અજમાવતા ૪ જુગારીની મોરબી તાલુકા પોલીસે ધરપકડ કરી છ.ે

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના લાલપર ગામે મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. એ સમય દરમિયાન ડેરીવાળી શેરી ન્યુ ખોડીયાર પ્રોવિઝન સ્ટોર પાસે જાહેરમાં જુગાર રમતા રાજદીપસિંહ ભરતસિંહ પરમાર, યોગેશ ઇશ્વરભાઇ પટેલ, અજય પ્રવિણભાઇ પટેલ અને વિપુલસિંહ ભીખુભા પઢીયારને રોકડા રૃા.૧૦,૧૦૦ અને ગંજીપતા સાથે ઝડપી લધા હતા

(2:06 pm IST)