Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

અમરેલીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

( અરવિંદ નિર્મલ દ્વારા) અમરેલી તા.૨૬ :      અમરેલીમાં આજે બપોરે ચાર વાગ્યે આસપાસ ધોધમાર વરસાદ શરૂ થયો છે ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો અને રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા. લોકોને ગરમી માંથી રાહત મળી હતી.

(4:10 pm IST)