Gujarati News

Gujarati News

News of Tuesday, 26th July 2022

પક્ષ વિરુદ્ધ લખાણ લખવા ભાવનગર ભાજપના અગ્રણીને નોટિસ: રાજીનામું ધરી દીધું

ભાવનગર ભાજપના નેતા શ્રી  મહેશ અડવાણીને પક્ષે મોકલી નોટિસ.. શો કોઝ નોટિસ મળતા જ શ્રી મહેશ અડવાણીએ આપ્યું રાજીનામું.. તેઓએ સોશિયલ મીડિયામાં તાજેતરમાં પક્ષ વિરુદ્વ લખાણ લખ્યું હતું

(11:43 pm IST)