Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

મેંદરડાઃ યુવા પત્રકાર ગૌતમ શેઠના શુભલગ્ન

રાજકોટ તા. ૩ : મેંદરડા નિવાસી સ્‍વ. મિતાબેન (ધમુબેન) તથા જયેશભાઇ કરશનદાસ શેઠના સુપુત્ર ચિ. ગૌતમના શુભલગ્ન શાપુર નિવાસી હાલ મેંદરડાના અ.સૌ. ચંદ્રિકાબેન તથા ગોપાલભાઇ ધીરજલાલ દેવાણીના સુપુત્રી ચિ. અનિતા (અમી) સાથે કાલે તા. ૪ને રવિવારે સિલ્‍વર સ્‍ટાર ઇન્‍ટરનેશનલ સ્‍કુલ, સામા કાંઠે, વંથલી રોડ, મેંદરડા ખાતે નિરધારેલ છે. ભોજન સમારંભ આજે બપોરે યોજાયો હતો. જયારે રાત્રે ૯ વાગ્‍યે રાસની રમઝટ બોલશે. હસ્‍તમેળાપ કાલે તા.૪ ને રવિવારે રાખેલ છે. મો. ૯૬૮૭૮ પ૩૩૩૯ મો. ૯૭૨૬૭ ૮૨૪૫૭ 

(3:31 pm IST)