Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd August 2022

સાઇકલની સ્‍પર્ધામાં અકસ્‍માત વિશ્વજીત ફાઇનલમાં પહોંચ્‍યો

ભારતનો વિશ્વજિત સિંહ કોમનવેલ્‍થ ગેમ્‍સમાં હરીફ સ્‍પર્ધકોની સાઇકલ વચ્‍ચે અજાણતાં થયેલી ભયંકર અથડામણમાં અટવાઇ ગયો હોવા છતાં ફાઇનલમાં પહોંચવામાં સફળ થયો હતો. આ અકસ્‍માતમાં ઓલિમ્‍પિક ચેમ્‍પિયન ઇંગ્‍લેન્‍ડના મેટ વોલ્‍સે ટાંકા લેવા પડયા હતા. કુલ આઠ સ્‍પર્ધકો એકબીજા સાથે ટકરાયા હતા. અમુક સ્‍પર્ધકો સાઇકલ સાથે સ્‍ટેન્‍ડમાં ચાલ્‍યા જતાં કેટલાંક પ્રેક્ષકોને ઇજા પણ થઇ હતી.

(3:12 pm IST)