Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

જેબોર બની ચેમ્‍પિયન

નવી દિલ્‍હી : મેડ્રિડ ઓપનમાં મહિલા સિંગલ્‍સનો તાજ આરબ ખેલાડી ઓન્‍સ જેબોરે જીતી લીધો છે. ટેનિસ સિંગલ્‍સ રેન્‍કિંગમાં ટોપ ટેનમાં પ્રવેશ કરનાર પ્રથમ આરબ ખેલાડીનું઼ બનવાનું માન મેળવનાર ટયુનિશિયાની જેબોરે ફાઇનલમાં અમેરિકન ખેલાડી જેસિકા પેગુલાને ૭-૫,૦-૬,૬-૩થી હરાવીને કરીઅરનું બીજુ ટાઇટલ જીતી લીધું હતું.

(2:58 pm IST)