Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

પૃથ્‍વી શો તાવને લીધે હોસ્‍પિટલમાં, જોકે કોરોના-રિપોર્ટ નેગેટિવ

મુબઇઃ દિલ્‍હીના ઓપનર બેટર પૃથ્‍વીશોને સખત તાવને લીધે હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો હતો.પૃથ્‍વી આ પહેલાં હૈદરાબાદની મેચ પણ નહોતો રમી શકયો.જોકે રાહતની બાબત એ છે કે તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્‍યો છે.

(3:01 pm IST)