Gujarati News

Gujarati News

News of Tuesday, 10th January 2023

ટીમ ઈન્‍ડિયા ૨૪ ઓવર- ૧૮૦/૨

રોહિત-૮૩ અને શુભમન ગીલ-૭૦ રને આઉટઃ ઐયર-૧ રને કોહલી-૨૪ રને દાવમાં

ટી-૨૦ સીરીઝમાં જબરદસ્‍ત સીરીઝ જીત્‍યા બાદ આજથી ૩ મેચોની વન-ડે સીરીઝનો પ્રારંભ થયો છેઃ શ્રીલંકાએ ટોસ જીતી ભારતને દાવ આપ્‍યો છે : આ લખાય છે ત્‍યારે ભારતે ૨૪ ઓવરમાં ૨ વિકેટે ૧૮૦ રન બનાવ્‍યા છે : રોહિત ૮૩ રને તો શુભન ગીલે ૭૦ રન બનાવીને આઉટ થયાઃ આજના મેચમાં ઈશાંત કિશનને સ્‍થાન આપવામાં આવ્‍યુ નથી : ટીમ આ મુજબ છે : રોહિત, ગીલ, વિરાટ, શ્રેયસ, રાહુલ, અક્ષર, શમી, ચહલ, મલિક અને શિરાજ.

(5:04 pm IST)