Gujarati News

Gujarati News

News of Saturday, 22nd August 2020

આગામી શતક બનાવવા માટે મારે જોઇએ બસ એક જ પારી : કિંગ્‍સ ઇલેવન પંજાબના ક્રિસ ગેલ

મુંબઇ : કિંગ્‍સ ઇલેવન પંજાબના બેસ્‍ટમેન ક્રિસ ગેલએ દાવો કર્યો છે કે એમને આગામી શતક બનાવવા માટે ફકત એક જ પારીની જરૂર પડશે કિંગ્‍સ ઇલેવન પંજાબએ પોતાના અધિકારિક ટવીર હેંડલ પર ટવિટ કરી પુછયું હતું કે ગેલને આગામી શતક બનાવવા માટે કેટલી પારી જોઇએ ગેલએ કહ્યું ફકત એક.

(12:01 am IST)