Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

હાર્દિક આફ્રિકાના પ્રવાસમાંથી બહાર

નવી દિલ્હીઃ ઓલરાઉંન્ડર હાર્દિક પંડયા દક્ષિણ આફ્રિકાન પ્રવાસમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈના એક સિનિયર અધિકારીએ દાવો કર્યો છે કે ફિટનેસની સમસ્યાઓથી ઘેરાયેલા હાર્દિક ફિટનેસ ઉંપર ધ્યાન આપવા  બોર્ડ પાસેથી સમય માંગ્યો છે. તેણે કહ્યું કે તે માત્ર બેટર તરીકે રહેવા માંગતો નથી તેને ઓલરાઉંન્ડરની ભૂમિકા નિભાવવી છે. હાર્દિકને ફઘ્ખ્ પસાર કરવું પડશે.

 

(11:34 am IST)