Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

ગુજરાતની ફુટબોલ ટીમ ૩૫ વર્ષે સંતોષ ટ્રોફીના અંતિમ રાઉન્ડ માટે હવે કવોલિફાય થઈ ગઈ

નવીદિલ્હીઃ સંતોષ ટ્રોફી સ્પર્ધા ૭ કરતાં વધુ દાયકાઓથી રમાય છે અને ભારતની સૌથી લોકપ્રિય સોકર સ્પર્ધાઓમાં ગણાય છે. રાજયો વચ્ચેની આ નોકઆઉટ કોમ્પિટિશનની ૨૦૨૧ની સીઝનમાં (૭૫મી સંતોષ ટ્રોફીમાં) ગુજરાતે ભાવનગરમાં ગોવાને ૧-૦થી હરાવીને ફાઈનલ રાઉન્ડ માટેનું કવોલિફિકેશન મેળવી લીધું છે. ગુજરાત સ્ટેટ ફુટબોલ એસોસિએશન આ સમાચાર ટ્વિટર પર આપ્યા હતા.

(2:43 pm IST)