Gujarati News

Gujarati News

News of Tuesday, 1st November 2022

NCP નેતા રેશ્મા પટેલની મોરબી ખાતે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી, રેશ્મા પટેલ આજે મોરબી સિવિલ ખાતે મોરબી બ્રીજ દૂર્ઘટનામાં પિડીતોની મુલાકાત લેવાના હતા પણ મોદી સાહેબના વિરોધના ડરથી બ્રીજ દુર્ઘટના સ્થળેથી રેશ્મા પટેલની ધરપકડ કરવામાં આવી.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નો કાફલો મોરબી સરકારી હોસ્પિટલ પર પહોચ્યો, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ઘાયલોને મળ્યા. કેમેરામેન : પ્રીન્સ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

'મોનિકા, ઓ માય ડાર્લિંગ'નું ટ્રેલર રિલીઝ

મોરબી પુલ તૂટવાના મામલે નવ આરોપીઓને કોર્ટમાં રિમાંડની માંગ સાથે રજુ કરવામાં આવ્યા, મોરબી બાર એસોસિએશનનો મહત્વનો નિર્ણય, કોઈપણ વકીલ આરોપીઓ નો કેસ નહી લડે. કેમેરામેન : પ્રીન્સ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા