Gujarati News

Gujarati News

News of Monday, 12th April 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

નાના પડદાની જાણીતી અભિનેત્રી દિગાંગના સૂર્યવંશી ઉપર મોરે હૂમલો કર્યોઃ સોશ્‍યલ મીડિયામાં વીડિયો વાયરલ

  • રાજકોટના ડીસીપી શ્રી મનોહરસિંહજી જાડેજા સહિત ૬૮ પોલીસ કર્મચારીઓને કોરોના પોઝીટીવ આવ્યો છે : તમામની તબિયત સ્થિર અને સારી હોવાનું જાણવા મળે છે : સૌ પત્રકાર મિત્રો અને પોલીસ કર્મચારીઅો પોતાની જવાબદારી સાથે પોતાનું વધુમાં વધુ ધ્યાન રાખે તે હિતાવહ છે access_time 12:02 pm IST

  • લોકડાઉનના ડરના કારણે સૌરાષ્ટ્રવાસીઓ અને પરપ્રાંતીયોએ સુરતથી પોતાના વતન તરફ દોટ મૂકી access_time 4:51 pm IST

  • હાલમાં જેલમાંથી છુટેલ બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા જીયા કોરોના પોઝીટીવ access_time 1:57 pm IST