Gujarati News

Gujarati News

રાજ્યમાં ઓક્સિજન, રેમડેસિવિર ઇંજેક્શન અને પૂરતા પ્રમાણમાં બેડની વ્યવસ્થાઓ ઉપલબ્ધ : છેલ્લા દસ દિવસમાં રાજ્ય સરકારે પંદર હજાર નવા બેડની કરી વ્યવસ્થા: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી: કોરોનાના સંક્રમણને નિયંત્રિત કરવા પાટણ ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં સર્વગ્રાહી સમીક્ષા કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી :પાટણ જિલ્લામાં કોરોનાના ટેસ્ટિંગ માટે નવા ટેસ્ટિગ મશીન અને નવા ૫૦૦ બેડની વ્યવસ્થા ઉભી કરાશે : ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે :કોરોના સંક્રમણ અટકાવવા પાટણ જિલ્લામાં દરરોજના ૫,૦૦૦ ટેસ્ટ કરાશે :કોરોના સંક્રમણને કાબુમાં લેવા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી access_time 5:53 pm IST

  • લોકડાઉનના ડરના કારણે સૌરાષ્ટ્રવાસીઓ અને પરપ્રાંતીયોએ સુરતથી પોતાના વતન તરફ દોટ મૂકી access_time 4:51 pm IST

  • મહારાષ્ટ્રમાં ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષા મુલત્વી રહી : વિદ્યાર્થીઓનું આરોગ્ય ઍ જ અમારી પ્રાથમિકતા : મહારાષ્ટ્ર સ્ટેટ બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાઓ કોવિડ મહામારીના પ્રકોપને લઈને ઉદ્ધવ ઠાકરે સરકારે મુલત્વી રાખી : કહ્ના કે તમારૂ આરોગ્ય ઍ જ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા access_time 3:10 pm IST

  • દેશમાં કોરોનાના કેસમાં ભયાનક ઉછાળો : તમામ રેકોર્ડ તૂટ્યા :કુલ મૃત્યુઆંક 1.70 લાખને પાર પહોંચ્યો : રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,57,028 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,35,12,493થઇ :એક્ટિવ કેસ 11,89,856 થયા : વધુ 68,748 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,21,47,081 થયા :વધુ 761 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,70,066 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 63,294 નવા કેસ ,ઉત્તર પ્રદેશમાં 15,276 કેસ, દિલ્હીમાં 10,774 કેસ અને કર્ણાટકમાં 10,250 કેસ નોંધાયા access_time 12:05 am IST