News of Wednesday, 21st May 2025
વોર ૨ માટે કિઆરાએ પહેલી વખત ફિલ્મી પડદે પહેરી બિકિની

મુંબઈ, તા.૨૧: હૃતિક રોશન અને જુનિયર ફવ્ય્ને ચમકાવતી ‘વૉર ૨'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. જુનિયર NTR આ ફિલ્મમાં ખલનાયકની ભૂમિકામાં છે. આ ટીઝર લોકોને પસંદ પડી રહ્યું છે. આ ફિલ્મમાં કિઆરા અડવાણી પણ કામ કરી રહી છે. આ ટીઝરમાં કિઆરાની એક જ ઝલક જોવા મળી, પણ તે એમાં છવાઈ ગઈ છે. આ ફિલ્મમાં કિઆરાનો અત્યંત ગ્લૅમરસ લુક જોવા મળશે. ટીઝરમાં તે બિકિનીમાં બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે. કિઆરાએ આ ફિલ્મ માટે પોતાની કરીઅરમાં પહેલી વાર બિકિની શૉટ આપ્યા છે અને પોતાના લુકને કર્લી હેરથી કમ્પ્લીટ કર્યો છે.
(3:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
