Gujarati News

Gujarati News

News of Sunday, 20th September 2020

મહારાષ્ટ્રમાં કોરોના ગાંડોતુર બની બેફામ બનતો જાય છે

આજે રાત્રે નવ સુધીમાં મહારાષ્ટ્રમાં કોરોના મહામારીના વધુ 21,907 કેસ નોંધાણા છે. 425 મૃત્યુ થયા છે. જે સાથે કુલ કોરોના કેસ ૧૧,૮૮,૦૧૫ થયા છે અને કુલ મૃત્યુઆંક ૩૨,૨૧૬ સુધી પહોંચ્યો છે.

(12:00 am IST)