Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

કૃષિ બિલ ઇસ્ટ ઇંડિયા કંપનીનાં શાસનકાળની યાદ અપાવે છેઃ ભારત બંધના સમર્થનમાં પ્રિયંકા ગાંધી

કૃષિ ખરડાઓના વિરોધમાં ખેડૂતોના ભારત બંધનો સમર્થન કરતાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ટવિટ કર્યું છે કે ખેડૂતોની એમએસપી છીનવી એમને અનુબંધ ખેતી દ્વારા ગુલાબ નાવવા મજબૂર કરવામાં આવે છે. પ્રિયંકાએ કહ્યું ખેડૂતોને ફસલની કીંમત નહીં મળે બીલ ઇસ્ટ ઇંડિયા કંપનીના શાસનકાળની યાદ આપવે છે.

 

(11:56 pm IST)
  • દેશમાં કોરોનાનો કહેર : રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં નવા 85,919 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 58,16,103 થઇ: હાલમાં 9,69,972 એક્ટિવ કેસ: વધુ 81,141 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 47,52,991 લોકોએ કોરોનાને મ્હાત આપી : વધુ 1144 લોકોના મોત સાથે મૃત્યુઆંક 92 ,317 થયો access_time 1:02 am IST

  • ૫૦૦ કરોડથી ઉપર ટર્ન ઓવર ધરાવતી કંપનીઓ માટે ૧લી ઓકટોબરથી ફરજીયાત જીએસટી ઇ-ઇન્વોઇસીંગ કરવા સરકાર આગળ વધી રહયાનું જાણવા મળે છે access_time 4:05 pm IST

  • નેપાળમાં ૪૮ કલાકથી ભારે વરસાદ ચાલુ: જાનહાનિ અને ખાના-ખરાબી: નેપાળમાં મંગળવારથી સતત મધ્યમથી ભારે વરસાદ પડી રહ્યો છે. શીલાઓ ગબડતા, ભૂમિ ધસી પડતા ૧૨ના મોત થયા છે અને ૯ લાપતા છે access_time 12:21 am IST