Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

કાર દુર્ઘટના પછી સીટી સ્‍કેન કરાવનાર ચીની મહિલાના મસ્‍તિષ્‍કમાં જોવા મળી પાંચ સેંટી મીટર લાંબી બે સોઇ

એક કાર દુર્ઘટના પછી સીટી સ્‍કેન કરાવનારી ર૯ વર્ષિય ચીની મહિલાના માસ્‍તિષ્‍કમાં પાંચ સેંટીમીટર લાંબી બે સોઇ જોવા મળી જો કે સ્‍કેનમાં દુર્ઘટના સંબંધી કોઇ જા જોવા મળી નથી ડોકટરોએ મહિલાને આ બે સોઇ કાઢવાની સલાહ આપી જયારે મહિલાના અનુસાર એના જીવનમાં કયારેય સર્જરી નથી કરાવી.

(12:00 am IST)