• જીજ્ઞેશદાદાને પણ કોરોના? સોશ્યલ મિડીયામાં વિડીયો વાયરલ : વિખ્યાત કથાકાર શ્રી જીજ્ઞેશદાદાને પણ કોરોના વળગ્યો હોવાનું બિનસત્તાવાર સુત્રોમાંથી જાણવા મળે છે. જો કે આ અંગે સત્તાવાર સમાચાર મેળવવા પ્રયાસો ચાલુ છે. જીજ્ઞેશ દાદાને વ્હીલચેરમાં લઇ જવાતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે તેમનો ફોન બંધ આવે છે. access_time 3:55 pm IST

  • CAMSનું ર૩% પ્રીમીયમે લીસ્ટીંગઃ BSE પર રૂ. ૧પ૧૮ પર લીસ્ટીંગઃ ઇસ્યુ પ્રાઇસ રૂ. ૧ર૩૦ : બમ્પર લીસ્ટીંગઃ કેમકોનનું રૂ. ૭૩૦.૯પ ના ભાવે ૧૧પ% પ્રીમીયમે લીસ્ટીંગઃ ઇસ્યુ પ્રાઇસ રૂ. ૩૪૦: રોકણકારોને જલ્સા પડી ગયા access_time 11:33 am IST

  • નાની બચતના રોકાણકારો આનંદો : ઓક્ટોબરથી ડિસેમ્બર માસ સુધીના ત્રિમાસિક ગાળા માટે વ્યાજદરમાં કોઈ ઘટાડો નહીં : પીપીએફ ઉપર 7.1 ટકા ,એનએસસી ઉપર 6.8 ,તથા સુકન્યા સમૃદ્ધિ યોજના ઉપર 7.6 ટકા વ્યાજ યથાવત access_time 12:03 pm IST