Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

રામભાઈ મોકરીયાએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કર્યું

રાજકોટ::રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા એ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કર્યું હતું. ગઈકાલે સવારે 10 વાગ્યા થી સાંજના પાંચ વાગ્યા સુધી નવી દિલ્હી ખાતે સંસદ ભવનમાં રાષ્ટ્રપતિ ને ચૂટવા માટે મતદાન થયું હતું જેમાં ગુજરાતના રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા એ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને મતદાન કર્યું હતું જે તસવીરમાં નજરે પડે છે

(9:57 am IST)