Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

અમદાવાદ ખાતે આવેલ શ્રી સત્ય સાંઈ હાર્ટ હોસ્પિટલમાં 1 થી 18 વર્ષ સુધીના બાળકો, કિશોરોના વિના મૂલ્યે હાર્ટ ઓપરેશન કરવામાં આવે છે, હોસ્પિટલમાં આવેલ સાંઈ મંદિરમાં સફળ હાર્ટ ઓપરેશન પછી મુક્તમને રમી રહેલા નિર્દોષ ભૂલકાઓ.

(9:08 pm IST)