Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

રાજ્યમાં સવારથી સાંજ સુધીમાં 173 તાલુકામાં મેઘમહેર: મધ્ય અને ઉત્તર ગુજરાતમાં મેઘરાજાનો મુકામ : ખેડાના માતર, નડિયાદ અને વસોમાં પણ 3 ઈંચ વરસાદ ખાબક્યો

સાબરકાંઠાના પોશીનામાં પણ 3 ઈંચ વરસાદ: મહેમદાવાદમાં અઢી ઈંચ વરસાદ:
સાબરકાંઠાના ઈડર-ખેડબ્રહ્મામાં 2-2 ઈંચ વરસાદ વરસ્યો

 

(9:35 pm IST)