Gujarati News

Gujarati News

News of Tuesday, 6th April 2021

મહારાષ્ટ્રમાં થોડો કોરોના શાંત થયો, નવા કેસો ૫૦ હજારની નીચે ચાલ્યા ગયા, મુંબઈમાં લગભગ ૧૦ હજાર આસપાસ

પુણેમાં ૮૦૦૦ આસપાસ, થાણેમાં ૫૭૦૦ અને નાગપુરમાં ૩૬૦૦ નવા કેસ નોંધાયા : ગુજરાત, મધ્યપ્રદેશ, દિલ્હી, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં તથા છત્તીસગઢમાં ૩ હજારથી ૭ હજાર સુધીના નવા કોરોના કેસ નોંધાયા : જ્યારે કેરળ, રાજસ્થાન, હરિયાણા અને પંજાબમાં ૨૩૦૦થી ૨૬૦૦ સુધી નવા કોરોના કેસ નોંધાયા : પશ્ચિમ બંગાળમાં પણ ધીમે ધીમે આંકડો વધતો વધતો ૨ હજારે પહોંચવા આવ્યો : તેલંગણા અને આંધ્રમાં એક હજારથી વધુ કેસ : ગુજરાતના અમદાવાદમાં લગભગ ૮૦૦ સુધી આ આંકડો પહોંચવા આવ્યો, સુરતમાં ૬૦૦થી વધુ અને રાજકોટમાં ૩૦૦ આસપાસ નવા કોરોના કેસ નોંધાયા, વડોદરામાં આંકડો ઘટીને ૨૧૬ આસપાસ રહ્યો છે : આસામમાં પણ સૌથી ઓછા ૭૦ કેસ નોંધાયા

મહારાષ્ટ્ર     :  ૪૭,૨૮૮

મુંબઈ        :  ૯,૮૫૭

પુણે         :  ૮,૨૧૧

થાણે         :  ૫,૭૮૬

કર્ણાટક      :  ૫,૨૭૯

ઉત્તરપ્રદેશ   :  ૩,૯૭૪

બેંગ્લોર      :  ૩,૭૨૮

તામિલનાડુ  :  ૩,૬૭૨

નાગપુર     :  ૩,૬૨૮

દિલ્હી        :  ૩,૫૪૮

મધ્યપ્રદેશ   :  ૩,૩૯૮

ગુજરાત     :  ૩,૧૬૦

પંજાબ       :  ૨,૬૯૨

હરિયાણા    :  ૨,૪૪૦

કેરળ        :  ૨,૩૫૭

પ. બંગાળ   :  ૧,૯૬૧

ચેન્નાઈ       :  ૧,૩૩૫

આંધ્રપ્રદેશ   :  ૧,૩૨૬

લખનૌ       :  ૧,૧૩૩

તેલંગણા     :  ૧,૦૩૭

બિહાર       :  ૯૩૫

ઈન્દોર       :  ૭૮૮

અમદાવાદ   :  ૭૭૩

કોલકતા     :  ૬૦૬

સુરત        :  ૬૦૩

ગુડગાંવ     :  ૫૮૧

ઓડીશા      :  ૫૭૩

હિમાચલ પ્રદેશ :       ૫૬૭

ભોપાલ      :  ૫૪૯

ઉત્તરાખંડ    :  ૫૪૭

જયપુર      :  ૫૨૮

જમ્મુ કાશ્મીર :  ૪૪૨

હૈદ્રાબાદ     :  ૩૦૨

ચંદીગઢ     :  ૨૮૫

રાજકોટ      :  ૨૮૩

ગોવા        :  ૨૪૭

વડોદરા     :  ૨૧૬

પુડ્ડુચેરી      :  ૧૮૦

આસામ      :  ૭૦

ન્યુઝ ફર્સ્ટ

ભારતમાં કોરોના સતત એક લાખ આસપાસ નૃત્ય કરતો રહે છે : અમેરિકામાં ૫૦ હજાર કેસ : બ્રાઝિલ ૩૮૦૦૦ અને ફ્રાન્સમાં અચાનક ઘટીને ૧૦૦૦૦ કેસ થઈ ગયા

ઈટાલી, કેનેડામાં પણ ૧૦ હજાર થી વધુ કેસ નોંધાયા : રશિયામાં ૮૦૦૦ : જર્મનીમાં ૭૦૦૦ : બેલ્જિયમમાં ૩૫૦૦ : ઇંગ્લેન્ડમાં ખૂબ જ કોરોના કેસ ઘટી ગયા ૨૭૬૨ : જાપાનમાં ૨૪૫૮ : યુએઈ-દુબઈમાં ૨૦૧૨ : સાઉદી અરેબિયામાં ૬૯૫ : ચીનમાં નવા કોરોના કેસ માત્ર ૩૨ : ચીનના આધિપત્યવાળા હોંગકોંગમાં ૧૬ નવા કેસ થાય છે : ઓસ્ટ્રેલિયામાં સવાર સુધીમાં ૧૩ નવા કોરોના કેસ નોંધાયા : ભારતમાં ૪૪૬ નવા કોરોના મૃત્યુ અને સાજા થવાનો આંક ૫૦,૧૪૩ રહ્યો છે

ભારત          :    ૯૬,૯૮૨ નવા કેસો

અમેરીકા       :    ૫૦,૩૨૯ નવા કેસો

બ્રાઝીલ        :    ૩૮,૨૩૩ નવા કેસો

ફ્રાન્સ           :    ૧૦,૭૯૩ નવા કેસો

ઈટલી          :    ૧૦,૬૮૦ નવા કેસો

કેનેડા          :    ૧૦,૩૮૬ નવા કેસો

રશિયા         :    ૮,૬૪૬ નવા કેસો

જર્મની          :    ૭,૪૦૫ નવા કેસો

બેલ્જીયમ       :    ૩,૫૨૨ નવા કેસો

ઈંગ્લેન્ડ        :    ૨,૭૬૨ નવા કેસો

જાપાન         :    ૨,૪૫૮ નવા કેસો

યુએઈ          :    ૨,૦૧૨ નવા કેસો

સાઉદી અરેબીયા    :   ૬૯૫ નવા કેસો

સાઉથ કોરીયા  :    ૪૭૩ નવા કેસો

ચીન           :    ૩૨ નવા કેસો

હોંગકોંગ       :    ૧૬ નવા કેસ

ઓસ્ટ્રેલિયા     :    ૧૩ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૯૭ હજાર ઉપર નવા કેસ, ૪૪૬ મૃત્યુ અને ૫૦ હજાર સાજા થયા

નવા કેસો      :    ૯૬,૯૮૨ કેસો

નવા મૃત્યુ      :    ૪૪૬

સાજા થયા     :    ૫૦,૧૪૩

કુલ કોરોના કેસો    :   ૧,૨૬,૮૬,૦૪૯

એકટીવ કેસો   :    ૭,૮૮,૨૨૩

કુલ સાજા થયા :    ૧,૧૭,૩૨,૨૭૯

કુલ મૃત્યુ       :    ૧,૬૫,૫૪૭

૨૪ કલાકમાં ટેસ્ટ   :   ૧૨,૧૧,૬૧૨

કુલ કોરોના ટેસ્ટ    :   ૨૫,૦૨,૩૧,૨૬૯

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા       :    ૩,૧૪,૯૦,૫૬૩ કેસો

બ્રાઝીલ        :    ૧,૩૦,૨૩,૧૮૯ કેસો

ભારત          :    ૧,૨૬,૮૬,૦૪૯ કેસો

ન્યુઝ ફર્સ્ટ

(12:57 pm IST)