Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

મુંબઈમાં ફરી 3.5 ની તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટનો મોજુ: ભારતે તમામ ક્રિટિકલ ટેકનોલોજી હાંસલ કરી લીધી, ઐતિહાસીક મહાન સિદ્ધિ: કંગના રનૌતને મોદી સરકારે y કેટેગરીની સુરક્ષા આપી: રાજ્ય સરકારોએ આડેધડ lockdown કરતા અર્થતંત્રને મોટો ઝટકો, જીડીપીના ડેટામાં ગાબડું, રઘુરામ રાજન કહે છે અર્થતંત્રની સ્થિતિ હજુ વધુ ખરાબ થશે ત્યારે મોદી સરકાર વધુ એક રાહત પેકેજ લાવવાની તૈયારીમાં

(1:12 pm IST)