Gujarati News

Gujarati News

News of Saturday, 12th June 2021

હાશ... દેશમાંથી કોરોના ભાગવા લાગ્યો

ભારતમાં કોરોનાથી મૃત્યુદર ૧.૨૪% છે જ્યારે રિકવરી રેટ ૯૫% થી વધુ થઇ ગયો : એકિટવ કેસ ઘટીને ૪%થી ઓછો થયો

સંક્રમણનો દૈનિક દર ૪.૩૯% નોંધાયો : સૌથી વધુ તામિલનાડુમાં ૧૫૭૫૯ કેસ : કેરળ ૧૪૨૩૩ કેસ : મહારાષ્ટ્ર ૧૧૭૬૬ કેસ : પશ્ચિમ બંગાળ ૪૮૮૩ કેસ : તેલંગણા ૧૭૦૭ કેસ : પુણે ૧૪૦૦ કેસ : પંજાબ ૧૨૦૧ કેસ : બેંગ્લોર ૧૧૫૪ કેસ : જમ્મુ કાશ્મીર ૯૦૬ કેસ : છત્તીસગઢ ૭૪૧ કેસ : હિમાચલ પ્રદેશ ૫૦૫ કેસ : ઉત્તરાખંડ ૨૮૭ કેસ : અમદાવાદ ૬૯ કેસ : લખનૌ ૪૯ કેસ : રાજકોટ ૨૪ કેસ

તમિલનાડુ  :   ૧૫,૭૫૯

કેરળ       :   ૧૪,૨૩૩

મહારાષ્ટ્ર   :   ૧૧,૭૬૬

કર્ણાટક     :   ૮,૨૪૯

આંધ્રપ્રદેશ  :   ૮,૨૩૯

ઓડિશા     :   ૫,૨૩૫

પશ્ચિમ બંગાળ  :       ૪,૮૮૩

આસામ     :   ૩,૬૬૬

તેલંગાણા   :   ૧,૭૦૭

પુણે        :   ૧,૪૦૦

પંજાબ      :   ૧,૨૦૧

બેંગ્લોર     :   ૧,૧૫૪

ચેન્નાઈ      :   ૧,૦૯૪

જમ્મુ કાશ્મીર   :       ૯૦૬

છત્તીસગઢ  :   ૭૪૧

મુંબઇ       :   ૬૯૬

મણિપુર    :   ૬૮૭

ઉત્તરપ્રદેશ  :   ૫૯૬

બિહાર      :   ૫૬૬

મેઘાલય    :   ૫૧૪

હિમાચલ પ્રદેશ :       ૫૦૫

ગુજરાત    :   ૪૮૧

હરિયાણા   :   ૪૬૩

રાજસ્થાન   :   ૪૪૬

પુડ્ડુચેરી     :   ૪૨૯

ગોવા       :   ૪૨૩

કોલકાતા   :   ૪૨૨

મધ્યપ્રદેશ  :   ૩૯૭

ઝારખંડ    :   ૨૯૧

ઉત્તરાખંડ   :   ૨૮૭

દિલ્હી      :   ૨૩૮

હૈદરાબાદ  :   ૧૫૮

ઇન્દોર      :   ૧૧૭

જયપુર     :   ૧૧૫

ભોપાલ     :   ૯૭

ચંડીગઢ    :   ૭૦

અમદાવાદ :   ૬૯

સુરત       :   ૬૨

વડોદરા    :   ૫૧

લખનૌ      :   ૪૯

ગુડગાંવ    :   ૩૩

રાજકોટ    :   ૨૪

ન્યુઝ ફર્સ્ટ

ભારતમાં ૭૦ દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ

દેશમાં કોરોનાનો આંક ઘટ્યો, પરંતુ મૃત્યુઆંક હજુ ડરામણો : નવા ૪૦૦૨ મોત : કુલ કેસોનો આંક ૩ કરોડ નજીક પહોંચવા આવ્યો

આજે ભારત નહિં પરંતુ બ્રાઝીલમાં સૌથી વધુ ૮૬૦૬૧ કેસ નોંધાયા : ભારતમાં ૮૪૩૨૨ કેસ : અમેરીકામાં ૧૪૯૨૮ કેસ :  રશિયા ૧૨૫૦૫ કેસ : સાઉદી અરેબીયા ૧૧૭૫ કેસ : દક્ષિણ કોરીયા ૫૫૬ કેસ : હોંગકોંગમાં ફરી એક વાર એક પણ કેસ નોંધાયો નહિં

બ્રાઝિલ       :     ૮૬,૦૬૧ નવા કેસ

ભારત         :     ૮૪,૩૩૨ નવા કેસ

યુએસએ      :     ૧૪,૯૨૮ નવા કેસ

રશિયા        :     ૧૨,૫૦૫ નવા કેસ

ઇંગ્લેંડ        :     ૮,૧૨૫ નવા કેસ

ફ્રાન્સ          :     ૩,૮૭૧ નવા કેસ

યુએઈ         :     ૨,૨૮૧ નવા કેસ

શ્રીલંકા        :     ૨,૨૩૨ નવા કેસ

જર્મની        :     ૨,૧૯૪ નવા કેસ

જાપાન        :     ૨,૦૪૬ નવા કેસ

ઇટાલી        :     ૧,૯૦૧ નવા કેસ

કેનેડા         :     ૧,૪૪૧ નવા કેસ

સાઉદી અરેબિયા    :   ૧,૧૭૫ નવો કેસ

બેલ્જિયમ     :     ૮૪૬ નવા કેસ

દક્ષિણ કોરિયા :     ૫૫૬ નવા કેસ

ચીન          :     ૨૨ નવા કેસ

ઓસ્ટ્રેલિયા    :     ૩ નવા કેસ

હોંગકોંગ      :     ૦૦ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં ૮૪ હજાર ઉપર

નવા કેસ નોંધાયા

નવા કેસો     :     ૮૪,૩૩૨ કેસો

નવા મૃત્યુ     :     ૪,૦૦૨

સાજા થયા    :     ૧,૨૧,૩૧૧

કુલ કોરોના કેસો    :   ૨,૯૩,૫૯,૧૫૫

એકટીવ કેસો  :     ૧૦,૮૦,૬૯૦

કુલ સાજા થયા     :   ૨,૭૯,૧૧,૩૮૪

કુલ મૃત્યુ      :     ૩,૬૭,૦૮૧

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :   ૨૪,૯૬,૦૦,૩૦૪

૨૪ કલાકમાં  :     ૩૪,૩૩,૭૬૩

પેલો ડોઝ     :     ૩૧,૦૭,૯૭૮

બીજો ડોઝ    :     ૩,૨૫,૭૮૫

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો     :     ૧૪,૯૨૮

પોઝીટીવીટી રેટ    :   ૧.૯%

હોસ્પિટલમાં   :     ૧૮,૩૧૭

આઈસીયુમાં   :     ૪,૭૨૮

મૃત્યુ          :     ૫૧૧

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ      :        ૫૧.૯૭%

બીજો ડોઝ     :        ૪૨.૭૫%

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :     ૩,૪૩,૦૫,૨૮૦ કેસો

ભારત         :     ૨,૯૩,૫૮,૧૫૫  કેસો

બ્રાઝીલ       :     ૧,૭૩,૦૧,૨૨૦ કેસો

ન્યુઝ ફર્સ્ટ

(2:51 pm IST)