Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

રાષ્‍ટ્રપતિ પદના બને ઉમેદવારોના બળવાન ગ્રહો છે બનેના ગ્રહોમાં ગુરૂ અને મંગળ બળવાન છે.

 રાષ્‍ટ્રપતિ પદના બને ઉમેદવારોના બળવાન ગ્રહો છે બનેના ગ્રહોમાં ગુરૂ અને મંગળ બળવાન છે.

બનેની ચંદ્ર કુંડલીમાં હાલના ગોચરના ગ્રહો જોતા દ્રૌપદી મુર્મુના ગ્રહોમાં ગુરૂનું બળ ચંદ્રથી ગુરૂ નવમા સ્‍થાનમાં ભ્રમણ કરે છે. જે જન્‍મના મંગળ ઉપરથી પસાર થાય છે. જેને લઇને દ્રૌપદી મુર્મુને વિજય મળશે અને તેમના સત્તાકાળ દરમ્‍યાન દેશમાં પ્રજાના હીતમાં નિર્ણયો લેવાશે. લશ્‍કરની જવાબદારીઓ વધશે.
દેશને આર્થિક સંકટોમાંથી બચાવવા દેશના નેતાઓએ ધ્‍યાન દેવું પડશે.
 

 

કુમારભાઇ ગાંધી
મોબાઇલ
૭૮૭૮૧ ૧૮૧૮૩

(3:47 pm IST)