Gujarati News

Gujarati News

  • મુંબઈમાં ૨ થી ૩ ઈંચ સુરતમાં ૩ થી ૪ ઈંચ વરસાદ પડવા આગાહી : મુંબઈમાં આજથી ૩ દિવસમાં ૨ થી ૩ ઈંચ વરસાદ પડશેઃ સુરત અને પાલઘરમાં ૩ થી ૪ ઈંચ ખાબકશેઃ દક્ષિણ કોંકણમાં સવાથી ૨ll ઈંચ પાણી પડશેઃ જાણીતા વેધર વોચર કેન્ની access_time 11:30 am IST

  • ૪૮ વર્ષનો પ્રવિણ તાંબે સીપીએલમાં રમશેઃ પ્રથમ ભારતીય ખેલાડી : મુંબઇમાં જન્મેલા લેગ સ્પીનર પ્રવિણતાંબે કેરોબીયન પ્રિમીયર લીગમાં રમનાર પ્રથમ ભારતીય બની ગયો છે. તાંબે ત્રિનબાગો નાઇટ રાઇડર્સમાંથી રમનાર છે. access_time 2:58 pm IST

  • બીચ ઉપર મહિલાઓ કપડાં પહેર્યા વિના સૂર્યસ્નાન કરે તેમાં કોઈ વાંધો ન લેવાય : ફ્રાન્સના પોલીસે ટોપલેસ સૂર્યસ્નાન કરતી બે મહિલાને રોકતા મિન્સ્ટરે કર્યો બચાવ : કાયદામાં આવી કોઈ મનાઈ નથી : પોલીસ પ્રવક્તા મહિલાએ પણ પોલીસની કામગીરીને ભૂલભરેલી ગણાવી access_time 1:53 pm IST