Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

રાજકોટ જીલ્લા સહકારી સંઘના ચેરમેન, વાઈસ ચેરમેન અને મંત્રીની બિનહરીફ વરણી.

રાજકોટ જીલ્લા સહકારી સંઘના ચેરમેન સહિતના હોદેદારોની બિનહરીફ વરણી કરવામાં આવી હોય જેથી નવા હોદેદારોને શુભકામનાઓ પાઠવી છે
રાજકોટ જીલ્લા સહકારી સંઘના ચેરમેન પ્રવીણભાઈ રૈયાણી, વાઈસ ચેરમેન મગનભાઈ વડાવીયા, માનદ મંત્રી તરીકે અરવિંદભાઈ તાગડીયાની પુનઃ બિનહરીફ વરણી થતા સંઘના આગેવાનોએ શુભેચ્છાઓ પાઠવી છે.

(11:37 am IST)