Gujarati News

Gujarati News

વિસાવદરની શારીરિક અપૂર્ણ રઘુવંશી પરિવારની દિકરી અંકિતા બુધ-ગુરૂ બે દિ' 'કૌન બનેગા કરોડપતિ'ની હોટસીટ પરઃ અંકિતાના આત્મવિશ્વાસ પર અમિતાભ બચ્ચન મંત્રમુગ્ધઃ રસપ્રદ એપિસોડઃ દર્શકોમાં જબરી ઉત્કંઠા: વિસાવદરના 'ધીરૂભાઇ મહેતાજી' નાં દિકરા હર્ષદ સાદરાણી જન્મથી જ સંદ્યનાં રંગે રંગાયેલાઃ રાષ્ટ્રીયકૃત બેન્કમાં નિષ્ઠાપૂર્વક સર્વિસ કરી હાલ નિવૃત,ગાંધીનગર સ્થાયીઃ સંતાનમાં માત્ર બે પુત્રી,જેણે પિતાનુ નામ દેશભરમાં રોશન કર્યું: મોટી દિકરી દિશા એમ.એસ.પૂર્ણ કરી એપોલો હોસ્પિટલમાં કેન્સર સ્પેશિયાલિસ્ટનો અભ્યાસ કરે છેઃ અંકિતા કોમ્પ્યુટર એન્જીનીયરઃ હર્ષદભાઇનાં સગા ભાણેજ હિરેન પણ કેબીસીમાં ૨૫ લાખ જીતી ચૂકયા છેઃ સમગ્ર વિસાવદર પંથક ગૌરવાવિંત access_time 12:26 pm IST

વિસાવદરની શારીરિક અપૂર્ણ રઘુવંશી પરિવારની દિકરી અંકિતા બુધ-ગુરૂ બે દિ' "કૌન બનેગા કરોડપતિ"ની હોટસીટ પર : અંકિતાના આત્મવિશ્વાસ પર અમિતાભ બચ્ચન મંત્રમુગ્ધ : રસપ્રદ એપિસોડ : દર્શકોમાં જબરી ઉત્કંઠા: વિસાવદરના "ધીરૂભાઇ મહેતાજી" નાં દિકરા હર્ષદ સાદરાણી જન્મથી જ સંઘનાં રંગે રંગાયેલા : રાષ્ટ્રીયકૃત બેન્કમાં નિષ્ઠાપૂર્વક સર્વિસ કરી હાલ નિવૃત,ગાંધીનગર સ્થાયી : સંતાનમાં માત્ર બે પુત્રી,જેણે પિતાનુ નામ દેશભરમાં રોશન કર્યું : મોટી દિકરી દિશા એમ.એસ.પૂર્ણ કરી એપોલો હોસ્પિટલમાં કેન્સર સ્પેશિયાલિસ્ટનો અભ્યાસ કરે છે : અંકિતા કોમ્પ્યુટર એન્જીનીયર : હર્ષદભાઇનાં સગા ભાણેજ હિરેન પણ કેબીસીમાં 25 લાખ જીતી ચૂકયા છે : સમગ્ર વિસાવદર પંથક ગૌરવાવિંત access_time 8:46 pm IST