Gujarati News

Gujarati News

શનિવારે ઓશો સત્યપ્રકાશ ધ્યાન મંદિરે એક દિવસીય નિઃશુલ્ક ઓશો ધ્યાન શિબિર-સન્યાસ ઉત્સવ-હૃદયાંજલી- પુષ્પાંજલી: શિબિર સંચાલકઃ સ્વામી સત્યપ્રકાશ, શિબિર આયોજક મુર્તિ સ્વામી (સ્વીઝરલેન્ડ) કાર્યક્રમ સંચાલીકાઃ પુર્વીદીદી-નિતિનભાઇ મિસ્ત્રીઃ સ્વામી પ્રેમ નટરાજ સાથેના સંસ્મરણો યૈસ ઓશો-પુના દ્વારા ૨૦૨૨ની નવપ્રકાશીત ડાયરી-કેલેન્ડરનું વિમોચન જમ્બો કૈક કટીંગ-ઓશો જન્મદિવસની દુર્લભ વિડીયો સી.ડી. પર સંધ્યા ધ્યાન ઓશો ઇનર સર્કલ દ્વારા આ શિબિર નિર્વાણ સ્વામી પ્રેમ નટરાજને અર્પણ શિબિરમાં સહભાગીતા માટે નામ નોંધણી આજથી શરૂ : નિર્વાણ સ્વામી પ્રેમ નટરાજ (ભાવેશભાઇ પટેલ) તથા માં યોગ મંજુલા (નાઇરોબી) ને હૃદયાંજલી -પુષ્પાંજલી access_time 3:03 pm IST

'સ્વતંત્રતા દિવસ'ની બપોરે મયંક રૂમમાં આવ્યો, પહેલા પગ દાબ્યા, પછી અડપલા કર્યા, સેવક ઉત્તેજીત થયા ને 'હનીટ્રેપ' સફળઃ ૪ કરોડ માંગ્યા હું પણ સેવક છું, ભોપાલનો છું...એવી ઓળખ આપી મયંકે કાલાવડ રોડના મંદિરના સેવક સાથે ઓળખાણ કેળવી, બે ટાઇમ જમવા આવ્યો, ફોનમાં મેસેજ કર્યા અને પછી જાળ બીછાવી... : મયંકે સેવકને રીઝવવા કહ્યું-મારો એક મિત્ર જુનાગઢમાં હતો એની સાથે મારે શારીરિક સંબંધો હતાં પણ એ મને છોડીને રિસાઇને જતો રહ્યો છે...ગે શખ્સના ગલગલીયાથી સેવક બેકાબૂ બન્યા...મોજ મસ્તી પુરી થયા પછી મયંકે ટેબલ પરથી એક વસ્તુ ઉઠાવી સેવકને દેખાડી કહ્યું-આ હિડન કેમેરો છે, હવે અમે કહીએ એમ નહિ કરો તો વિડીયો વાયરલ થઇ જશે!: ઓગષ્ટમાં ભોગ બનેલા જામનગર પંથકના સેવકે પછી સેવા છોડી ગૃહસ્થ જીવન ચાલુ કરી દીધું: છતાં ટોળકીએ પીછો ન છોડ્યોઃ કહ્યું-તમારી પાસે પૈસા ન હોય તો સંસ્થા ખુબ મોટી છે ત્યાંથી મેળવીને આપો!: સેવકે અંતે પોલીસનું શરણું લીધું : ઝડપાયેલા ત્રણેયના રિમાન્ડની તજવીજ : ભોપાલ મયંકે પહેલા ૧.૩૫ કરોડ માંગ્યાઃ પછી ગોંડલના ભોજુભાએ ફોન કરી કહ્યું-વિડીયો અમારી પાસે પણ છે, બેઠક કરવી જ પડશેઃ બેઠક કરતાં ૪ કરોડ માંગ્યાઃ બીજી બેઠકમાં ભાવનગર રાજપરાનો ચીમન ઉર્ફ મુન્નો અને વરતેજનો મનોજ ઉર્ફ અભય પણ સામેલ થયાઃ ત્રીજી બેઠકમાં સેવકને મારકુટ કરી ૧૦ હજાર પડાવ્યાઃ અંતે ગાંધીગ્રામ પોલીસમાં ફરિયાદ નોધાવતાં ત્રણને પકડી લેવાયાઃ સુત્રધાર મયંકની શોધ : એક આગેવાન અને બીજા સેવકોને પણ મયંકે ફોન કરી પોતાની પાસે વિડીયો હોવાનું કહી પૈસા પડાવવા સતત પ્રયાસો કર્યા હતાં : મયંકે ૧.૩૫ કરોડ માંગી પોતાને વિદેશમાં નોકરીમાં સેટ કરાવી દેવા પણ સેવક પર દબાણ કર્યુ હતું access_time 3:22 pm IST