Gujarati News

Gujarati News

News of Wednesday, 15th June 2022

અવિરત મેઘ વર્ષાથી રાજકોટના ખોડાપીપર ડેમમાં પોણા સાત ફુટ નવા પાણીની આવકઃ આજી-૩ માં પોણો ફુટ

સતત ૪ દિવસથી મેઘરાજા રાજકોટ તથા સૌરાષ્ટ્ર પંથકમાં ૦ાા થી ૩ ઇંચ જેવો વરસાદ વરસાવી રહયા છે, ગઇકાલે પણ ધોધમાર વરસાદ વરસતા રાજકોટ જીલ્લાના ખોડાપીપર ડેમમાં નવા પોણા સાત ફુટ પાણીની આવક થઇ છે, જો કે પાણી ડેડ વોટરમાં હોય સપાટીમાં કોઇ વધારો થયો નથી, આજી-૩ માં પોણો ફુટ નવુ પાણી આવ્યું છે.

(1:22 pm IST)