Gujarati News

Gujarati News

News of Thursday, 22nd July 2021

ભગવતીપરામાં કન્યા શાળા શરૂ થશેઃ શિક્ષણ સમિતિનો નિર્ણય

રાજકોટઃ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની પહેલી સામાન્ય સભા ગત સોમવાર ૧૯ જુલાઇનો આ સામાન્ય સભામાં વિવિધ શિક્ષણ સમિતિ ચેરમેન અતુલ પંડિતના આદરણીય સ્થાને યોજાઇ હતી. આ સભામાં હાલ લગભગ ૧૩૮ સ્માર્ટ કલાસરૃમ છે જેમાં બીજા ૪૪ સ્માર્ટ કલાસ ઠરાવ કર્યો વોર્ડ નં. ૮ ની નાના મૌવા રોડ સ્થિત નવનિર્મિત શાળામાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વર્ગો શરૃ કરવાની વોર્ડ નં. ૪ ની શાળા નં. ૭૭ ને કન્યા શાળામાં તબદીલ કરવા હાલમાં મહાનગરપાલિકાની હદ વધતા માધાપર-મનહરપર, ઘંટેશ્વર, મુંજકા અને મોટા મૌવાની જીલ્લા પંચાયત અંતર્ગત ૮ શાળા સંભાળવા સહિતની દરખાસ્તો અંગે નિર્ણય કરવામાં આવ્યો હતો.

(4:12 pm IST)