Gujarati News

Gujarati News

સામાન્ય સ્થિતિના બહેનોના સુહાગની નિશાની જેવા મંગલસૂત્રનો લુટારૂ, બાળ કિશોરીના અપહરણ આરોપી તથા સિનિયર સિટીઝનને એરગન દેખાડી લૂંટનારા ગેંગ સાગરીત ગણત્રીના કલાકોમાં પિંજરે પુરાયા: ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ દ્વારા ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં જાહેરમાં થયેલ પ્રસંશાને સાર્થક કરતી સુરત પોલીસઃ માનવીય અભિગમ આગળ વધી રહ્યું છે : સામાન્ય માનવીના હમદર્દ તરીકેની છાપ ધરાવતા પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર, એડી.પોલીસ કમિશ્નર શરદ સિંઘલ, ડીસીપી રાહુલ પટેલના માર્ગદર્શનમાં એસીપી આર.આર. સરવૈયા ટીમ તથા એસઓજી પીઆઈ આર.એસ. સુવેરા ટીમ દ્વારા સાધારણ માનવીને સુરક્ષાનો અહેસાસ, મહિલાઓમાં નિર્ભરતા, સિનિયર સિટીઝન સારસંભાળ અને બાળક ગુમ થવાના કિસ્સામાં તમામ તાકાત કામે લગાડવાની સીપીની ભાવનાની કદર રૂપ કામગીરી.. access_time 3:57 pm IST