Gujarati News

Gujarati News

રેલનગર અન્‍ડર બ્રિજ નજીક ફાયરમેન અરશીલ ખોખરે આર્મીમેન ભાઇની રાઇફલથી ભડાકા કર્યાઃ નિર્દોષ સુભાષભાઇ દાંતીની હત્‍યા: મામા-મામી-માતા-પિતા સાથે ૧૨મીએ અજમેર શરીફ ગયેલી ભોમેશ્વરવાડીની સાનીયા ખોખર સાથે ફાયરમેન પતિ અરશીલ ખોખરને થયેલો ઝઘડો સેન્‍ટ્રલ જીએસટીના એએસઆઇ ડ્રાઇવરની હત્‍યા સુધી પહોંચ્‍યોઃ ત્રણ આરોપી આરીફ ખોખર અને તેના બે પુત્રો અરશીલ તથા અજીલને ગણતરીના સમયમાં ક્રાઇમ બ્રાંચ, ગાંધીગ્રામ, પેરોલ ફરલોની ટીમે પકડી લીધા : રેલનગરમાં રહેતાં સુભાષભાઇ ગઢવી બાઇક પર નીકળ્‍યા ત્‍યારે ઝઘડો જોઇ ઉભા રહ્યાઃ દિલશાદબેન સાથે મારકુટ થતી હોઇ તેણીને બચાવવા પોતાના બાઇકમાં બેસાડતાં આરીફ અને અજીલે ‘આ આપણા ઝઘડામાં વચ્‍ચે પડે છે, પુરો કરી નાંખ' કહેતાં અરશીલ ખોખરે ગોળી મારી દીધી access_time 3:40 pm IST