Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

બગસરામાં આપ દ્વારા વિરોધ પ્રદર્શન

બગસરા : ગત ૩૦ માર્ચ ના રોજ સુરત ખાતે સૂરત મહાનગરપાલિકાના આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટરો પર અમાનનીય વ્યવહાર કરવામાં આવ્યો હતો તેમજ પુરુષ કોર્પોરેટરોને માર મારવામાં આવ્યો હતો જેના સંદર્ભે આજે આમ આદમી પાર્ટી બગસરા શહેર, તાલુકા, હોદ્દેદારો,તેમજ કાર્યકર્તા મિત્રોએ પ્લેકાર્ડ બતાવી જાહેરમાં વિરોધ નોંધાવ્યો હતો. તે તસ્વીર.

(11:42 am IST)