Gujarati News

Gujarati News

News of Saturday, 7th May 2022

પોરબંદરઃ પ૦૦ની લાંચ લેનાર મહિલા એએસઆઇને દોઢ દિવસની રિમાન્‍ડ

 

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૭ :.. મીયાણી ચેક પોસ્‍ટ ઉપર ટ્રક ચાલક પાસેથી રૂા. પ૦૦ ની લાંચ લેનાર રૂડીબેન નથુભાઇ ઓડેદરા સામે ગુન્‍હો નોંધાયા બાદ તેમને રીમાન્‍ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે દોઢ દિવસની રીમાન્‍ડ મંજૂર કરી છે.

મીયાણી ચેક પોસ્‍ટ  ઉપર ટ્રક ચાલક પાસેથી રૂા. પ૦૦ની લાંચ લેતા મહિલા એએસઆઇ રૂડીબેન નથુભાઇ ઓડેદરાને જૂનાગઢ એસીબીએ છટકુ ગોઠવીને પકડીને ગુન્‍હો નોંધ્‍યો હતો.

મહિલા એએસઆઇ રૂડીબેનને પાંચ દિવસની રીમાન્‍ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે દોઢ દિવસની રીમાન્‍ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે દોઢ દિવસની રીમાન્‍ડ મંજૂરી કરી છે.

(1:17 pm IST)