Gujarati News

Gujarati News

News of Monday, 13th June 2022

લોધીકાના નગરપીપળીયામાં વાવણી કાર્ય

 ખીરસરા : લોધીકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સારો થતાં ધરતીપુત્રો ખુશખુશાલ વાવણી લાયક વરસાદ થતાં શુભમુહૂર્તમાં વાવણી કરતા નગરપીપળીયા ગામના ખેડૂતો નજરે પડે છે. (તસ્વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

(11:40 am IST)