Gujarati News

Gujarati News

News of Thursday, 16th June 2022

ગોંડલ પંથકમાં વાવણીના શ્રીગણેશ

ગોંડલ પંથકમાં ધરતીપુત્રોએ વાવણીની શરૂઆત કરી છે. આજે સવારથી જ શેમળા પાંચીયાવદર અને કોટડાસાંગાણીના ધરતીપુત્રો મગફળી કપાસ અને સોયાબીનનું વાવેતર કરતા નજરે પડે છે. (તસ્‍વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ) 

(2:48 pm IST)