Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

પ્લાસ્ટિકમુકત ગિરનાર જંગલ અભિયાન

 જૂનાગઢ : 'નેચર ફર્સ્ટ'ના માધ્યમથી પર્યાવરણ બચાવો અંતર્ગત નેચર ફર્સ્ટની ટીમ દ્વારા રોપ-વે ગ્રાઉન્ડથી જટાશંકર આસપાસના જંગલ વિસ્તારમાં વરસાદ ચાલુ હોવા છતાં નેચર ફર્સ્ટની ટીમ દ્વારા પોતાની ફરજ સમજી અને 'પ્લાસ્ટિક મુકત ગિરનાર જંગલ અભિયાન'  યોજવામાં આવ્યુ હતું આ પ્લાસ્ટિક મુકત ગિરનાર જંગલ અભિયાનમાં અનુક યાત્રાળુ પણ જોડાયા હતા. જેમાં ૧૩૩ કિલો જેટલા પ્લાસ્ટિકના જથ્થા નાશ કરાયો હતો.

(1:30 pm IST)