Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

જામનગરમાં આજે કોરોના પોઝિટિવના 19 કેસ

 (મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૧૯ :જામનગરમાં આજે કોરોના પોઝિટિવના 19 કેસ નોંધાયા છે. એક સાથે 19 કોરોના કેસ આવતા લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે અને આરોગ્ય વિભાગની ટીમમા પણ દોડધામ મચી ગઈ છે

(5:34 pm IST)