Gujarati News

Gujarati News

News of Tuesday, 19th July 2022

ગારીયાધાર ના સાતપડા ગામે ૫ નંગ ઈંગ્લીશ દારુ સાથે ઝડપાયો

ગારીયાધાર પંથકના સાતપડા ગામે ટાવરવાળી શેરીમાં રહેતા સુનિલ ભગવાનભાઈ ખેરાણા (ઉ.વ.૨૮ )વાળા પાસે પાસ પરમીટ વગર ઈંગ્લીશ દારુ નંગ-૫ અને ૧ મોબાઈલ મળી કુલ ૫૭૪૫ ના મૂદામાલ સાથે ગારીયાધાર પોલીસ દ્વારા ઝડપી પાડ્યા હતા

(12:13 am IST)