Gujarati News

Gujarati News

News of Wednesday, 8th December 2021

જુનાગઢ આમરણીયા પરિવાનરમાં શુભ લગ્ન ચિ. નિકુંજ ચિ. અંકિતા

જુનાગઢઃ અગ્રણી ઉદ્યોગપતિ જયદિપ એન્જીનિયરીંગ અને જયદિપ મશીનરી પ્રા. લિ. વડાલ જુનાગઢ વાળા વિનોદભાઇ મગનભાઇ આમરણીયા તથા શ્રીમતી ઉષાબેનના સુપુત્ર ચિ. નિકુંજના શુભ લગ્ન ભેસાણ નિવાસી જગદિશભાઇ મોહનભાઇ વડગામા તથા અ.સૌ. પુષ્પાબેનની સુપુત્રી ચિ. અંકિતા સાથે તા. ૧૩ને સોમવારના રોજ નિરધારેલ છે જેમાં આમંત્રિતોને ઉપસ્થિત રહેવા હિરેન જયંતિભાઇ આમરણીયાએ ભાવભરી નિમંત્રણ પાઠવ્યું છે.

(11:49 am IST)