Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

વન-ડે બેટિંગના ટોપ-ટેનમાં મંધાના એકમાત્ર ભારતીય

ભારતીય વાઇસ કેપ્‍ટન સ્‍મૃતિ સંધાના મહિલાઓના વન-ડેના આઇસીસી રેન્‍કિંગ્‍સમાં ટોપ-ટેનમાં પહોંચેલી એકમાત્ર ભારતીય છે. તે આઠમા નંબરે આવી ગઇ છે.

(4:31 pm IST)