Gujarati News

Gujarati News

News of Thursday, 26th January 2023

રાહુલને વિરાટે બીએમડબલ્‍યુ કાર તો ધોનીએ સ્‍પોર્ટસ બાઇક ભેટમાં આપી

ભારતીય ટીમના ઓપનર કેએલ રાહુલ અને અભિનેતા સુનિલ શેટ્ટીની પુત્રી આથિયાના લગ્‍નનો પ્રસંગ હતો

નવી દિલ્‍હીઃ ભારતીય ટીમના ઓપનર કેએલ રાહુલ અને અભિનેતા સુનિલ શેટ્ટીની પુત્રી આથિયાના લગ્‍ન ધામધૂમથી થયા હતા. નવદંપતિને એમએસ ધોનીએ શાનદાર ગીફટ આપી હતી.

વિરાટ કોહલીએ ચમચમાતી બીએમડબલ્‍યુ કાર ગીફટ કરી છે. જેની કિંમત ર.૧૭ કરોડ રૂપિયાની આસપાસની હોવાનું મનાય છે. જયારે ધોનીએ સ્‍પોર્ટસ બાઇક ગીફટમાં આપી છે.

(3:33 pm IST)